જલીય દ્રાવણમાં $Ni^{2+}$ ની "સ્પિન-ઓન્લી" ચુંબકીય મોમેન્ટ [ બોહર મેગ્નેટોન,$(\mu_B)$ ના એકમમાં ] કેટલી હશે? (પરમાણુ ક્રમાંક $Ni = 28$)

  • A
    $6$
  • B
    $1.73$
  • C
    $2.84$
  • D
    $4.90$

Explore More

Similar Questions

આપેલા આયનો માટે આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ પસંદ કરો:

મિશ્રધાતુ બનવા માટે બે ધાતુ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચેનો તફાવત કેટલો હોવો જોઈએ?

$Sc$,$Mn$,$Co$ અને $Cu$ માંથી,સૌથી વધુ પરમાણ્વીકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ ઓળખો. તે તત્વની $+2$ ઓક્સિડેશન અવસ્થામાં સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય $......... \text{BM}$ (નજીકના પૂર્ણાંકમાં) છે.

કયો આયન રંગીન નથી?

$Cr$ ની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo